Surat News : ભારતમાં ગેરકાયદે રહેતા વ્યક્તિની ધરપકડ | Surat Crime Branch | Gujarati Samachar

Surat Crime Branch arrested a person who was in contact with the wanted accused of NIA. Acting on a tip-off, Surat Crime Branch nabbed the suspect from Vesu area. During the interrogation of the person who said that he was Abu Bakr Hazrat Ali. Investigation revealed that the arrested person is a native of Bangladesh and had entered India illegally. Investigation revealed that the arrested person is a native of Bangladesh and had entered India illegally.

સુરત ક્રાઈમ બ્રાંચે NIAના વોન્ટેડ આરોપીના સંપર્કમાં રહેતા વ્યક્તિની ધરપકડ કરી. બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચે વેસુ વિસ્તારમાંથી શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડયો. જે વ્યક્તિની પૂછપરછ દરમિયાન અબુ બકર હજરતઅલી હોવાનુ જણાવ્યુ. ઝડપાયેલ વ્યક્તિ બાંગ્લાદેશનો વતની અને ભારતમાં ગેરકાયદે ઘુસણખોરી કરી હોવાનુ તપાસમાં ખુલ્યુ. ઝડપાયેલ વ્યક્તિ બાંગ્લાદેશનો વતની અને ભારતમાં ગેરકાયદે ઘુસણખોરી કરી હોવાનુ તપાસમાં ખુલ્યુ. n18oc_surat

#suratnews #suratpolice #illegally #gujaratinews18 #news18gujarati

News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.

માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.

#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18

Subscribe our channel for the latest news updates: https://tinyurl.com/y5hxol7f

Follow us on:
Website- https://bit.ly/3iRltbp
Twitter-https://twitter.com/news18guj
Facebook- https://www.facebook.com/News18Gujarati/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *