#Vadodara #GangRapeCase #GujaratiNews
વડોદરા: સામુહિક દુષ્કર્મ બાદ આપઘાત મામલો
ઘટના ને 25 દિવસ થવા આવ્યા છતાં પોલીસ ના હાથ ખાલી
પોલીસ દ્વારા 350 થી વધુ મકાનો માં જઈ કરવામાં આવી પૂછતાછ
આજે પણ પોલીસ લોકો ના ઘરેઘરે જઈને લઈ રહી છે નિવેદન
પીડિતા ના ઘરે થી લગાવી આસપાસ ના તમામ વિસ્તારો માં તપાસ
બે સિક્યુરિટી ગાર્ડ ની પૂછતાછ માં પણ કાંઈ બહાર ન આવ્યું
હજી પણ ગુનેગારો પોલીસ પકડ થી કોસો દૂર.
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/
Follow us on Twitter
https://twitter.com/Zee24Kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati